Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો.એમી બેરાને મહત્વનો હોદ્દો સોંપાયો : પાર્લામેન્ટની કોંગ્રેસ્નલ સબ કમિટી ચેર તરીકે નિમણુંક અપાઈ : અમેરિકાની વિદેશ નીતિની સમીક્ષા કરશે તથા સુરક્ષા મુદ્દે કામગીરી સંભાળશે

વોશિંગટન : છેલ્લી 4 ટર્મથી કોંગ્રેસમેન તરીકે ચૂંટાઈ આવતા ઇન્ડિયન અમેરિકન ડો.એમી બેરાને મહત્વનો હોદ્દો સોંપાયો છે.તેઓને કોંગ્રેસ્નલ સબ કમિટી ચેર બનાવાયા છે.હોદાની રૂએ તેઓ અમેરિકાની વિદેશનીતિની સમીક્ષા કરશે તેમજ દેશની સુરક્ષા મુદ્દે કામગીરી સંભાળશે ઉપરાંત મહત્વના આંતર રાષ્ટ્રીય પ્રશ્નો હલ કરવા માર્ગદર્શન આપશે 

(12:45 pm IST)