ભારતમાં ઓમીક્રોનનો આંકડો ૧૨૭૦એ પહોંચ્યો
અમેરીકાને કોરોનાનો ઓમીક્રોન વેરીયન્ટે ભરડામાં લીધો : નવા ૫.૮૦ લાખથી વધુ કેસો તેમજ ૧૪૦૭ મૃત્યુ : ત્યારબાદ ફ્રાન્સમાં ૨.૬ લાખથી વધુ કેસ : વિશ્વના ૫ દેશોમાં ૨૪ કલાકમાં કોરોના કેસોનો આંકડો ૧ લાખથી વધુ નોંધાયો : ભારતમાં પણ કોરોના પૂરપાટ ઝડપે ભાગ્યો : નવા ૧૬૭૬૪ કેસ
ફ્રાન્સમાં ૨,૦૬,૨૪૩ કેસો : યુકેમાં ૧.૮૯થી વધુ કેસો : સ્પેનમાં ૧,૬૧,૬૮૮ કેસો : ઈટાલીમાં ૧,૨૬,૮૮૮ કેસો : ફલોરીડામાં ૭૭,૮૪૮ કેસો : કેનેડામાં ૩૫,૪૩૯ કેસો : કેલિફોનિયામાં ૪૯,૫૯૮ કેસો : રશિયામાં ૨૧૦૭૩ કેસો : સ્વિત્ઝર્લેન્ડમાં ૧૯૦૩૨ કેસો : નેધરલેન્ડમાં ૧૪૭૭૮ કેસો : બ્રાઝીલમાં ૧૩૪૦૫ કેસો : ભારતમાં ૧૬૭૬૪ કેસો : દક્ષિણ આફ્રિકામાં ૧૨૯૭૮ કેસો : યુએઈમાં ૨૩૬૬ કેસો : સિંગાપોરમાં ૩૧૧ કેસો : હોંગકોંગમાં એકસાથે ૧૨ નવા કેસો : ભારતમાં એકટીવ કેસોમાં વધારો
યુએસએ : ૫,૮૭,૫૬૪ નવા કેસો
ફ્રાન્સ : ૨,૦૬,૨૪૩ નવા કેસો
યુકે : ૧,૮૯,૨૧૩ નવા કેસો
સ્પેન : ૧,૬૧,૬૮૮ નવા કેસો
ઇટાલી : ૧,૨૬,૮૮૮ નવા કેસો
ફ્લોરિડા : ૭૭,૮૪૮ નવા કેસો
ન્યુ યોર્ક : ૭૪,૨૦૭ નવા કેસો
કેલિફોર્નિયા : ૪૯,૫૯૮ નવા કેસો
જર્મની : ૪૧,૮૨૦ નવા કેસો
કેનેડા : ૩૫,૪૩૯ નવા કેસો
ઓસ્ટ્રેલિયા : ૨૧,૨૫૪ નવા કેસો
રશિયા : ૨૧,૦૭૩ નવા કેસો
લોસ એન્જલસ : ૨૦,૧૯૮ નવા કેસો
સ્વિટ્ઝર્લૅન્ડ : ૧૯,૦૩૨ નવા કેસો
ભારત : ૧૬,૭૬૪ નવા કેસો
નેધરલેન્ડ : ૧૪,૭૭૮ નવા કેસો
પોલેન્ડ : ૧૪,૩૨૫ નવા કેસો
બ્રાઝિલ : ૧૩,૪૦૫ નવા કેસો
દક્ષિણ આફ્રિકા : ૧૨,૯૭૮ નવા કેસો
બેલ્જિયમ : ૧૨,૯૪૫ નવા કેસો
એસ કોરિયા : ૫,૦૨૯ નવા કેસો
યુએઈ : ૨,૩૬૬ નવા કેસો
સાઉદી અરેબિયા : ૭૫૨ નવા કેસો
જાપાન : ૪૬૬ નવા કેસો
સિંગાપોર : ૩૧૧ નવા કેસો
ચીન : ૨૦૭ નવા કેસો
હોંગ કોંગ : ૧૨ નવા કેસો
ભારતમાં ૨૪ કલાકમાં નવા ૧૬ હજારથી વધુ નવા કેસ અને ૨૨૦ મૃત્યુ નોંધાયા
નવા કેસો : ૧૬,૭૬૪ કેસો
નવા મૃત્યુ : ૨૨૦
સાજા થયા : ૭,૫૮૫
કુલ કોરોના કેસો : ૩,૪૮,૩૮,૮૦૪
એકટીવ કેસો : ૯૧,૩૬૧
કુલ સાજા થયા : ૩,૪૨,૬૬,૩૬૩
કુલ મૃત્યુ : ૪,૮૧,૦૮૦
કોરોના ટેસ્ટ : ૧૨,૫૦,૮૩૭
વેકસીનેશન : ૬૬,૬૫,૨૯૦
અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસો : ૫,૮૭,૫૬૪
હોસ્પિટલમાં : ૮૯,૮૫૧
આઈસીયુમાં : ૧૮,૦૭૭
નવા મૃત્યુ : ૧,૪૦૭
યુકેમાં ૨૪ કલાકમાં
નવા કેસો : ૧,૮૯,૨૧૩
હોસ્પિટલમાં : ૧૩,૦૧૯
આઈસીયુમાં : ૮૮૦
નવા મૃત્યુ : ૩૩૨
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૫,૫૨,૨૩,૩૯૧ કેસો
ભારત : ૩,૪૮,૩૮,૮૦૪ કેસો
બ્રાઝીલ : ૨,૨૨,૭૭,૨૩૯ કેસો