મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

દિલ્હીના તોફાનોએ વિભાજનની યાદ તાજી કરી દીધી: આરોપીના જામીન રદ કરતી હાઇકોર્ટ

દિલ્હી ની એક અદાલતમાં કહ્યું છે કે દિલ્હીના તોફાનોએ વિભાજનના દિવસોમાં થયેલ નરસંહારની યાદ ને લતાજી કરેલ છે. કોર્ટએ આઇ.બી.કર્મચારી અંકિત શર્માની હત્યા મામલામાં આરોપીની આગોતરા જામીન અરજી રદ કરતાં આ ટીપ્પણ કરી આરોપી મુંતજિય ઉફેૃ મુસાયે પોતાની પત્નીની બિમારીનો હવાલો આપતાં રાહત માંગી હતી.

 

(11:34 pm IST)