News of Saturday, 31st October 2020
મને ફટાકડા કયારે મોકલો છો પુછવાવાળા ટવિટર યુઝરને સોનુ સુદએ આપ્યો જવાબ
મુંબઇ : અભિનેતા સોનુ સૂદએ ટવિટર પર એક યુઝરને જવાબ આપ્યો છે જેમાં એમણે ટેગ કરતા ટવિટ કર્યુ હતું ભૈયા મને હજુ સુધી ફટાકડા નથી મળ્યા કયારે મોકલો છો પ્લીઝ અપાવી આપોને સોનૂએ આના પર પ્રતિક્રિયા આપતા ટવિટ કર્યુ આ વખતે દિવાળી ફટાકડા ફોડીને નહી, કોઇનો ચૂલો સળગાવી મનાવો.
(9:50 pm IST)