મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

રાજકોટમાં સાંજે 31 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 48 કેસ નોંધયા : કુલ કેસ 8584 : આજે 65 દર્દીઓએ સાજા થયા : હાલ 476 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 31 અને બપોરે 17 સાથે આજે કુલ 48 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 31 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 8584 થયા છે. હાલમાં 476 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 65 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(7:26 pm IST)