મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

ભારત અને અમેરિકા વચ્ચેના સબંધો ચીન તથા રશિયા જેવા શત્રુઓ માટે કડક સંકેત સમાન : અમેરિકાના રિપબ્લિક સેનેટર કેવિન ક્રેનેટ

વોશિંગટન : અમેરિકા અને ભારત વચ્ચે થયેલી ટુ પલ્સ ટુ વાટાઘાટોને ધ્યાને લઈને અમેરિકાના પ્રભાવશાળી રિપબ્લિક સેનેટરે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેના સબંધો ચીન તથા રશિયા જેવા શત્રુઓ માટે કડક સંકેત સમાન બની રહેશે.

તેમણે ટ્રમ્પની વિદેશનીતિ ની પ્રસંશા કરી હતી.તથા જણાવ્યું હતું કે ટુ પલ્સ ટુ વાટાઘાટોને કારણે સુરક્ષા વધશે તથા શત્રુ દેશોને સબક મળશે.

ઉલ્લેખનીય છે કે ટુ પલ્સ ટુ વાટાઘાટો દરમિયાન પરમાણુ ઉર્જા ,પૃથ્વી વિજ્ઞાન ,તથા આયુર્વેદ ક્ષેત્રે કરારો થયા છે.

 

(8:25 am IST)