મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

અમેરિકાએ જારી કર્યો સીરિયામાં આઇ એસ. ચીફ બગદાદી પર રેડનો વીડિયો અને તસ્વીરો

ન્યુયોર્ક : અમેરિકાએ સીરિયામાં અંજામ આપવામાં આવેલ રેડની તસ્વીરો અને વીડિયો જારી કર્યો છે. જેમાં આઇ.એસ. પ્રમુખ અબુ બકર અલ-બગદાદીનું મોત થયું હતું.

આમાં લડાકોના સમુહ પર કરવામાં આવેલી એરસ્ટ્રાઇક જોઇ શકાય છે. જેમણે અમેરિકી સેનાના હેલીકોપ્ટર પર ફાયરીંગ કર્યુ હતું. એક અન્ય વીીડયોમાં ધમાકા પછી પરિસરમાં ઉઠતો ઘુંવાડો પણ નજરે આવ્યો.

(9:17 pm IST)