News of Thursday, 31st October 2019
ટ્રાફિક પોલીસકર્મીએ મહિલાઓના વાહન તપાસ દરમ્યાન લીધેલ નંબરો પર મોકલી પોર્ન, થઇ હકાલપટ્ટી
નવી દિલ્હી : પોલીસએ બતાવ્યું છે કે મહિલાઓને અશ્લીલ તસ્વીરો અને વીડિયોઝ મોકલવાના આરોપમાં તમિલનાડુના એક ટ્રાફિક સબઈન્સ્પેકટરની હકાલપટ્ટી કરવામાં આવી છે.
સબ ઇન્સ્પેકટર એ મહિલાઓના વાહનની તપાસ દરમ્યાન મોબાઇલ નંબરો પર અશ્લીલ સામગ્રી મોકલી હતી. અશ્લીલ વીડિયો મળ્યા પછી મહિલાઓએ ડીએસપી થી આરોપી વિરોધ કાર્યવાહીની માંગ કરી હતી.
(9:13 pm IST)