મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

માદી શર્મા જેવી બિજનેસ બ્રોકરની પહોંચ પીએમ ઓફિસ સુધી બની કેવી રીતે? પ્રિયંકાગાંધીની સટાસટી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ યૂરોપિય સંઘના સાંસદોને કાશ્મીર યાત્રાનો ખર્ચ ઉઠાવવા વાળી માદી શર્મા પર એક ખબર ટવિટ કરતાં લખ્યું. આ બિજનેસ  બ્રોકરની પીએમ ઓફીસ સુધી પહોંચ બની કેવી રીતે?

એમણે લખ્યું આના જેવી ઇંટરનેશનલ બિજનેસ બ્રોકર મોટી શાનથી લખી શકે છે ભારત આવો અમે આપનો ખર્ચ ઉઠાવશું અમે આપને પીએમથી પણ મુલાકાત કરાવીશુ

(12:00 am IST)