મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

ટીક-ટૉક સ્ટાર સોનાલી ફોગટ એ પોતાના બેન-બનેવિ વિરુદ્ધ દાખલ કર્યો મારપીટ નો કેસ

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં BJP  ઉમેદવાર રહેલ ટીક-ટૉક સ્ટાર સોનાલી ફોગટ એ પોતાના બેન-બનેવિ વિરુદ્ધ મારપીટ નો મામલો દાખલ કર્યો છે..

             સોનાલીનો આરોપ છે કે તે પોતાના પિતાને મળવા ગામ ગઈ હતી જ્યા એમની બેન અને બનેવીએ એમને મારપીટ કરેલ અને જાન થી મારી નાખવાનિ ધમકી પન આપી હતી. પોલિસે તપાસ શરૂ કરી દીધેલ છે...

(12:00 am IST)