મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

ઓવરસિસ સિટીજન ઑફ ઇન્ડિયા હવે નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ એનઆઇઆર નેશનલ પેન્સન સિસ્ટમમાં પણ અરજી કરી શકશે

પેન્સન ફંડ રેગ્યુરેટરી અને ડેવલોપટમેન્ટ ઓથોરિટીએ એનપીએસમાં જોડાવાની પરવાનગી આપી

નવી દિલ્હી : ઓવરસિસ સિટીજન ઑફ ઇન્ડિયા હવેથી નોનરેસિડેન્ટ ઇન્ડિયન્સ, એનઆઇઆર નેશનલ પેન્સન સિસ્ટમમાંઅરજી કરી શકશે. પેન્સન ફંડ રેગ્યુરેટરી અને ડેવલોપટમેન્ટ ઓથોરિટીએ તેઓને એનપીએસમાંજોડાવાની પરવાનગી આપી છે.

  નાણામંત્રાલયના એક આદેશમાં જણાવાયુ છે કે ઓવરસિસ સિટીજનઑફ ઇન્ડિયા એનપીએસમાં નાણા ભરી શકશે તેમાં એ શરત છે કે રોકાણ કરનાર વ્યકિતપીએફઆરડીએ એક્ટ હેઠળ રોકાણ કરવાને લાયક હોવી જોઇએ અને તેમા માર્ગદર્શિકા અનુસારએકત્ર થયેલી બચત પ્રત્યાવર્તનસમ હોવી જોઇએ. પીએફઆરડીએ એ નેશનલ પેન્સન સિસ્ટમનેપ્રોત્સાહન આપી રહી છે. અને દેશમાં તેનો વ્યાપ વધારી રહી છે.

(12:00 am IST)