મુખ્ય સમાચાર
News of Thursday, 31st May 2018

વૈનઝૂએલામાં પ૮ પૈસે લીટર છે પેટ્રોલઃ ફીઝીમાં ર૯૦નું લીટર

નવી દિલ્હી : પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાગી છે આગઃ ક્રુડનો ભાવ વધારો જવાબદારઃ આજે દિલ્હીમાં પેટ્રોલનો  ભાવ ૭૮.૩પ તો ડીઝલ ૬૯.રપ છે કયાંક પેટ્રોલ-ડીઝલ સસ્તુ છે તો કયાંક મોંઘુ છે વૈનઝૂએલામાં પ૮ પૈસે લીટર તો ફીઝીમાં ર૯૦નું લીટર છેઃ ડેનમાર્કમાં ૧ર૯, ઇઝરાયલ ૧રપ, આઇસલેંડ ૧૪૪, હોંગકોંગ ૧૪પ, ઇટાલી ૧ર૭, ઇજીપ્ત ર૪.૯૭, ઇરાન ૧૯.ર૬ છે

(4:28 pm IST)