ભારતમાં ૨૪ કલાકમાં ૬૯૯૦ નવા કેસ નોંધાયાઃ ૧૯૦ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો
દેશમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો, કુલ કેસના ૫૦ ટકા હજુ પણ કેરળમાં : રીકવરી રેટ ૯૯% જેટલો : સળંગ ૧૫૬માં દિવસે કોરોનાના નવા કેસ ૫૦ હજારથી નીચે નોંધાયા
અમેરીકામાં બેકલોગ થવાથી નવા ૨.૧૫ લાખથી વધુ કેસ નોંધાયા : મૃત્યુઆંકમાં પણ સ્થિતિ યથાવત ૨૦૩૬ મૃત્યુ : ફ્રાન્સમાં નવા વેરિએન્ટની અસરઃ ICUમાં દર રોજ દાખલ થઈ રહ્યા છે ૧૦૦થી વધારે દર્દી : જર્મની અને યુકેમાં ૪૨ હજારથી વધુ કેસ
ગંભીર રૂપથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૧૭થી વધીને હવે ૧૭૪૯ થઈ ગઈ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીની સંખ્યા ૪૭૦થી વધીને ૯૮૬૦ થઈ : રશિયામાં ૩૩૮૬૦ કેસ : હંગ્રીમાં ૨૭૮૩૦ કેસ : ઈટાલી ૭૯૭૫ કેસ : દક્ષિણ કોરીયા ૩૩૦૪ કેસ : ઓસ્ટ્રેલિયા ૧૧૬૩ કેસ : સિંગાપોર ૧૧૦૩ કેસ : જાપાન ૭૩ કેસ : યુએઈ ૫૮ કેસ : ચીન ૪૧ કેસ : હોંગકોંગ ૩ કેસ : ભારતમાં કુલ વેકસીનેશન ૧,૨૩,૨૫,૦૨,૭૬૭
યુએસએ : ૨,૧૫,૫૪૫ કેસો/ બેકલોગ
જર્મની : ૪૨,૫૮૨ નવા કેસો
યુકે : ૪૨,૫૮૩ નવા કેસો
રશિયા : ૩૩,૮૬૦ નવા કેસો
હંગ્રી : ૨૭,૮૩૦ નવા કેસો
નેધરલેન્ડ : ૨૧,૪૪૩ નવા કેસો
ફ્રાન્સ : ૮,૨૭૯ નવા કેસો
ઇટાલી : ૭,૯૭૫ નવા કેસો
ભારત : ૬,૯૯૦ નવા કેસો
બ્રાઝિલ : ૩,૮૪૩ નવા કેસો
દક્ષિણ કોરિયા : ૩,૩૦૪ નવા કેસો
કેનેડા : ૨,૩૩૨ નવા કેસો
ઓેસ્ટ્રેલિયા : ૧,૧૬૩ નવા કેસો
સિંગાપોર : ૧,૧૦૩ નવા કેસો
જાપાન : ૭૩ નવા કેસો
યુએઈ : ૫૮ નવા કેસો
ચીન : ૪૧ નવા કેસો
સાઉદી અરેબિયા : ૨૫ નવા કેસો
હોંગકોંગ : ૦૩ નવા કેસ
ભારતમાં ૨૪ કલાકમાં ૬ હજાર ઉપર નવા કેસ : ૧૯૦ મૃત્યુ અને ૧૦ હજાર ઉપર સાજા થયા
નવા કેસો : ૬,૯૯૦ કેસો
નવા મૃત્યુ : ૧૯૦
સાજા થયા : ૧૦,૧૧૬
કુલ કોરોના કેસો : ૩,૪૫,૮૭,૮૨૨
એકટીવ કેસો : ૧,૦૦,૫૪૩
કુલ સાજા થયા : ૩,૪૦,૧૮,૨૯૯
કુલ મૃત્યુ : ૪,૬૮,૯૮૦
૨૪ કલાકમાં ટેસ્ટ : ૧૦,૧૨,૫૨૩
કુલ કોરોના ટેસ્ટ : ૬૪,૧૩,૦૩,૮૪૮
ભારતમાં વેકસીનેશન
કુલ વેકસીનેશન : ૧,૨૩,૨૫,૦૨,૭૬૭
અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસો : ૨,૧૫,૫૪૫/ બેકલોગ
હોસ્પિટલમાં : ૫૨,૫૮૫
આઈસીયુમાં : ૧૨,૯૪૦
નવા મૃત્યુ : ૨,૦૩૬
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૪,૯૨,૬૭,૮૭૭ કેસો
ભારત : ૩,૪૫,૮૭,૮૨૨ કેસો
બ્રાઝીલ : ૨,૨૦,૮૪,૭૪૯ કેસો