મુખ્ય સમાચાર
News of Monday, 30th November 2020

રાજકોટમાં કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લેતા આજે વધુ ૩૫ કેસ : જો કે રીકવરી રેટ ૯૨%એ પહોંચવા આવ્યો : આજ સુધીમાં કુલ ૧૦૮૫૭ કેસ, જયારે ૯૯૪૧ સાજા થયા

રાજકોટ : શહેરમાં કોરોના સંક્રમણ ઓછું થવાને બદલે વધી રહ્યુ છે ત્યારે આજે બપોરે ૧૨ સુધીમાં વધુ ૩૫ કેસ નોંધાયા છે : આજ સુધીમાં ૧૦૮૫૭ કેસ થઈ ગયા છે : તેની સામે ૯૯૪૧ દર્દીઓ સાજા થયા છે તેથી રીકવરી રેટ ૯૧.૮૫%એ પહોંચ્યો છે : આમ સાજા થવાનું પ્રમાણ થોડુ વધ્યુ છે જયારે પોઝીટીવીટી રેટ ૨.૪૮ યથાવત છે

(1:29 pm IST)