મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

સઉદી અરબમાં ફ્રાંસીસી વાણિજય દૂતાવાસની બહાર શખ્‍સએ ગાર્ડ પર ચાકુથી કર્યો હુમલો

જેદા (સઉદી અરબ)માં આવેલ ફ્રાંસીસી વાણિજ્‍ય દૂતાવાસ બહાર એક ગાર્ડ પર ચાકુથી હુમલો કર્યા પછી સઉદીના શખ્‍સની ધરપકડ કરવામાં આવી ફ્રાંસીસ દુતાવાસ એ આ હુમલાની કડક નિંદા કરી છે. ફ્રાંસમાં પૈગંબર મોહમ્‍મોના કાર્ટૂન પ્રદર્શનને લઇ ઇસ્‍લામિક દેશોમાં વિરોધ પછી આ હુમલો થયો છે.

(10:50 pm IST)