મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

તહેવારોની સીઝન કોવિડ-૧૯ ની સુધરેલ સ્થિતિ માટે ખતરો બની શકે છે : સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન

દેશના સ્વાસ્થ્યમંત્રી હર્ષ વર્ધનએ કહ્યું કે તહેવારોની આગામી લાંબી સીઝન કોવિડ-૧૯ની સુધરેલ સ્થિતિ માટે ખતરો બની શકે છે. એમણે કહ્યું કે બા લોકોએ આગામી ત્રણ મહિના સતર્ક રહેવું પડશે. હર્ષવર્ધનએ કહ્યું કે આસાન અને ઉચિત રીત દ્વારા કોવિડ-૧૯ સંક્રમણને ફેલાતો રોકી શકાય છે.

(12:00 am IST)