મુખ્ય સમાચાર
News of Wednesday, 30th September 2020

અનોખા દુર્ગામા

 ભારતના પૂર્વના રાજયોમાં દુર્ગા પૂજાના ફેસ્ટિવલનું અનોખું મહાત્મ્ય રહ્યું છે. ત્રિપુરા રાજયના અગરતલામાં યોજાનારા દુર્ગા ફેસ્ટિવલ માટે લીફ આર્ટિસ્ટ શુભમ સહાએ અદભુત કોતરણી તૈયાર કરી છે. સૂકા પાંચ પાંદડાંમાં દુર્ગાજીની અનોખી રચના કરવામાં આવી છે. દુર્ગાજીના ત્રણ સ્વરૂપની સાથે ગણેશજી અને કાર્તિકેય પણ અન્ય પાંદડામાં દ્રષ્ટીગોચર થાય છે.

(2:50 pm IST)