News of Friday, 30th July 2021
બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...
આજે સતત ત્રીજા દિવસે કેરળમાં ૨૨ હજારથી વધુ કોરોના કેસ નોંધાયા. દેશમાં કુલ 44 હજાર નવા કેસમાં આજે પણ ૫૦% કેસ કેરળના છે.
(1:05 pm IST)