મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવાયુ : નવા સ્પીકરની થશે પસંદગી

એ જ દિવસે એકનાથ શિંદે બહુમતી સાબિત કરવી પડશે.

મુંબઈ : મહારાષ્ટ્રમાં શનિવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. એ જ દિવસે એકનાથ શિંદે બહુમતી સાબિત કરવી પડશે. આ સાથે નવા સ્પીકરની પણ તે જ દિવસે પસંદગી કરવામાં આવશે.

 

(10:49 pm IST)