મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

ખેડૂતોનાં હિ તમાં મોદી સરકારનો વધુ એક નિ ર્ણય : ૬૩,૦૦૦ પ્રાઈમરી એગ્રી કલ્ચરલ ક્રેડિ ટ સોસાયટીઓનુ કમ્પ્યુટરાઈઝેશન કરવા નિ ર્ણય લેવાયો

કમ્પ્યુટરાઈઝેશનનાં કામથી ૧૩ કરોડ નાના અને મધ્યમ વર્ગનાં ખેડૂતોને લાભ થશે : કોમન સોફટવેરનો વિ કાસ અને પીએસીએસને હાર્ડવેર સપોર્ટ મળશે

નવી દિ લ્લી તા.૨૯ : કેન્દ્રીય કેબિ નેટાની મળેલી બેઠકમાં ૬૩,૦૦૦ પ્રાઈમરી એગ્રીકલ્ચરલ ક્રેડિ ટ સોસાયટીને ડિ જીટલ કરવા માટે ૨૫૧૬ કરોડની રકમ ફાળવવા નિ ર્ણય લેવાયો છે. અ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકારે કહયુ હતુ કે, સરકાર દ્વારા ૬૩,૦૦૦ પ્રાઈમરી  એગ્રીકલ્ચરલ ક્રેડિ ટ સોસાયટીઓનુ કમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવતા ૧૩ કરોડ નાના અને મધ્યમ વર્ગનાં ખેડૂતોને લાભ થશે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે 63,000 પ્રાઈમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઓનું કમ્પ્યુટરાઈઝેશનને કારણે 13 કરોડ નાના અને મધ્યમ કક્ષાના ખેડૂતોને લાભ થશે.

અનુરાગ ઠાકુરે કહ્યું કે આ પ્રોજેક્ટમાં સાયબર સુરક્ષા અને ડેટા સ્ટોરેજ સાથે ક્લાઉડ-આધારિત કોમન સોફ્ટવેરનો વિકાસ અને પીએસીએસને હાર્ડવેર સપોર્ટ પ્રદાન કરવાનો સમાવેશ થાય છે.

(11:53 pm IST)