News of Thursday, 30th June 2022
મહારાષ્ટ્ર પછી વધુ એક રાજ્ય ઉપર ઓપરેશન લોટસ તોળાઈ રહ્યું છે: ભગવા નિશાન ઉપર નવું કયું રાજ્ય ?
મહારાષ્ટ્રમાં સફળતાપૂર્વક સત્તાપલટો કરાવ્યા પછી હવે ઓપરેશન લોટસ વધુ એક રાજ્ય ઉપર મંડરાઇ રહ્યાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે. ભરોસાપાત્ર વર્તુળોના કહેવા મુજબ રાજસ્થાન નિશાન ઉપર હોઈ શકે છે. જોકે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.
(11:17 pm IST)