મુખ્ય સમાચાર
News of Wednesday, 30th June 2021

રાજ ઠાકરેએ પાળતુ શ્વાન 'જેમ્સ'ને ભાવભરી વિદાય આપી

 મુંબઇઃ મનસે પ્રમુખ રાજ ઠાકરેના પાળતુ શ્વાન જેમ્સે અંતિમ શ્વાસ લેતા ભારે મનથી સમગ્ર પરિવાર અને કાર્યકર્તાઓએ તેને અંતિમ વિદાય આપી હતી.

(3:48 pm IST)