મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

ચીન ગાંડુતુર પોતાને ત્યાં ભારતીય ટીવી ચેનલો અને ન્યુઝ વેબસાઇટને બ્લોક કરી દીધી

નવી દિલ્હી : ગઇકાલે ભારતે ચીની મોબાઇલ એપ્લીકેશનો ઉપર પ્રતિબંધ મુકયા બાદ આજે ચીને વળતા પગલા સ્વરૂપે પોતાના દેશમાં ભારતની ટીવી ચેનલો અને ન્યુઝ વેબસાઇટને બ્લોક કરી દીધેલ છેઃ ચીને આવુ એટલા માટે કર્યુ છે કે તેના નાગરીકો સમક્ષ વાસ્તવિક સ્થિતિ ન આવે

(3:58 pm IST)