મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

કોરોના સંક્રમીત પોલીસના જવાન સંદીપ કુમારે ગોળી મારી આત્મહત્યા કરી લીધી

દિલ્હીના કરોલ બાગમાં કોરોના સંક્રમીત એક આઇટીબીપીના જવાન સંદીપ કુમાર (ઉ.વ.૩૧) એ પોતાની જ બંદુકથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી. તેનો રીપોર્ટ  પોઝીટીવ આવ્યો હતો. સંદીપકુમારના સંપર્કમાં કોણ-કોણ આવ્યુ હતુ તેની પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે.

(3:13 pm IST)