મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

કોરોના સામે અડીખમ

મહારાષ્ટ્રમાં લોકડાઉનને વધુ એક મહિના માટે લંબાવાયું છે. અનલોક-૧.૦ના સમયગાળામાં મુંબઇના મલાડથી દહિસર સુધીના વિસ્તારોમાં કેસની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. ત્યાર બાદ પાલિકા અને પોલીસ દ્વારા લોકોની અવર જવર પર ઘણા બધાં નિયંત્રણો મુકયાં છે. મલાડના દિંડોશી પોલીસ સ્ટેશનની સામે લગાવેલા પોસ્ટર પાસે ઉભેલો પોલીસ કોન્સ્ટેબલ.

(11:51 am IST)