મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

નોયડાઃ કોરોનાનો દર્દી મૃત્યુ પામ્યો

પરિવારને મળ્યું ૧૪ લાખનું બિલ

નવી દિલ્હી તા. ૩૦ : નોયડાની એક પ્રાઇવેટ હોસ્પીટલમાં દાખલ થયેલા કોરોનાના દર્દીનું મોત થતાં તેના પરિવારને હોસ્પીટલે રૂ.૧૪ લાખનું બીલ આપતા પરિવાર ચોંકી ઉઠયા છેઃ ર૦ દિવસની સારવાર બાદ દર્દીનું મોત થયું હતું દર્દી ૧પ દિવસ વેન્ટીલેટર પર રહ્યો હતો.

(11:42 am IST)