મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

મધ્યપ્રદેશમાં ખેડૂત આંદોલન પહેલા ફળ અને શાકભાજી મોંઘા :ટમેટા 60 રૂપિયાએ પહોંચ્યા

મધ્યપ્રદેશમાં ખેડૂત આંદોલન શરુ થયા પહેલા ફળ અને શાકભાજીના ભાવમાં વધારો શરુ થઇ ચુક્યો છે ઇંદોરની રિટેલ માર્કેટમાં ટમેટાનાં ભાવ  60 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ચુક્યા છે અને અન્યશાકભાજી સાથે ફાળો પણ મોંઘા થયા છે પરિસ્થિતી દૈનિક વપરાશની વસ્તુઓની છે.

 લોકોને ડર છે કે જૂનનો મહિનો ચાલુ થવાને દસ દિવસની વાર છે. ત્યાં સુધીમાં ફળ અને શાકભાજીઓ સહિત એવા તમામ સામાનની સમસ્યા થશે જે મોટે ભાગે ગામથી આવે છે. મધ્યપ્રદેશનાં ખેડૂતોએ સમગ્ર રાજ્યમાં 10 દિવસની અંદર ગામ બંધની જાહેરાત કરી છે.

(12:10 am IST)