મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

બાબા રામદેવ WhatsAppને ટક્કર આપવા લોન્ચ કરશે Kimbho એપ

સ્વદેશી સીમકાર્ડ લોન્ચ કર્યા બાદ બાબા સોશ્યલ મીડિયામાં પણ હાથ અજમાવશે

નવી દિલ્હી :બીએસએનએલ સાથે મળીને સ્વદેશી સિમ કાર્ડ લોન્ચ કર્યા બાદ બાબા રામદેવ ટેલિકોમ ક્ષેત્ર બાદ સોશિયલ મીડિયામાં પણ કિસ્મત અજમાવવાની તૈયારી કરી લીધી છે.    પતંજલીએ હવે વ્હોટ્સએપને ટક્કર આપવા મેસેજિંગ એપ કિમ્ભોને લોન્ચ કરી છે. જોકે આ એપ વિશે બાબા રામદેવ તરફથી કોઈ ઓફિશિયલી જાહેરાત કરાઈ નથી. વ્હોટ્સએપમાં આપવામાં આવતી તમામ સુવિધા આ એપમાં અપાશે

(1:43 am IST)