મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

21મી જૂને દહેરાદૂનમાં યોગ દિવસ મનાવશે વડાપધાન મોદી

દહેરાદૂનમાં 60 હજાર લોકો સાથે નરેન્દ્રભાઈ મોદી યોડ દિવસ મનાવશે

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ઉત્તરાખંડની રાજધાની દહેરાદુનમ રહેશે,પીએમ મોદી અહીં 60 હજાર લોકો સાથે યોગ કરશે અત્રે ઉલેલ્ખનીય છે કે વડાપ્રધાન મોદીની પહેલ પર જ સયુંકત રાષ્ટ્ર દ્વારા 21મી જૂને અન્તર રાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા એલાન કરાયું છે આ ચોથો યોગ દિવસ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અલગ અલગ શહેરોમાં જઈને યોગ દિવસ મનાવ્યો છે

(7:45 pm IST)