મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

RSSની ઇફતાર પાર્ટી!

વિશ્વના રાજદ્વારીઓ, અભિનેતાઓ જોડાશે : માનવામાં ન આવે તેવું કેસરિયું આયોજન

મુંબઇ તા. ૩૦ :  રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની ગણાતી સંસ્‍થા મુસ્‍લિમ રાષ્‍ટ્રીય મંચ દ્વારા ૪ જુને મુંબઇમાં ઇફતાર પાર્ટીનું આયોજન થયું છે. જેમાં ૩૦ દેશોના રાજદ્વારીઓ, અભિનેતાઓ અને ર૦૦ જેટલા પ્રતિષ્‍ઠિત લોકો ઉપસ્‍થિત રહેશે.

(3:35 pm IST)