મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

એરટેલનો નવો પ્લાન લોન્ચ : 499 રૂપિયામાં 140 જીબી ડેટા : 70 દિવસની વેલિડિટી

નવી દિલ્હી :એરટેલે નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત 499 રૂપિયા છે. જેમાં કંપની યૂઝર્સને 140 જીબી ડેટા આપશે. પ્લાનની વેલિડિટી 70 દિવસની રહેશે. આ પ્લાનમાં નેટ પૂરૂ થયા બાદ પણ ગ્રાહક પોતાનું વોટ્સએપ, ફેસબુક અને ગૂગલ ચલાવી શકશે.આ પ્લાન 3G અને 4G બંને યૂઝર્સ માટે છે. આ પ્લાન માત્ર પ્રીપેડ યૂઝર્સ માટે જ છે.

(8:45 am IST)