મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

નાગપુર નજીક ટ્રેનનું પૈડું ધડાકા સાથે તૂટી ગયું : પૈડું ભારે ધડાકા સાથે તૂટી પડ્યું ;મહિલાને ઇજા

 

ઉત્તર પ્રદેશથી હૈદરાબાદ થઇને યશવંતપુર જનાર ટ્રેન નંબર 15015ના પૈડાના બે ટૂકડા થઇ ગયા. ઘટનામાં તેનાથી કોઇ મોટો અકસ્માત થયો નહી. ટ્રેન નાગપુરથી 40 KM પહેલાં હતી, ત્યારે A2 કોચનું એક પૈડું ભારે ધડાકા સાથે તૂટી ગયું અને પૈડું ભારે ધડાકા સાથે તૂટી પડ્યું. બર્થ પર યાત્રા કરી રહેલી મહિલાના હાથમાં ગંભીર ઇજા પહોંચી છે.

(12:00 am IST)