મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

છત પર લટકી બાળકને બચાવનાર સ્પાઈડરમેનને ફ્રાંસ આપશે નાગરિકતા

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યએલ મેંક્રોએ ધન્યવાદ આપવા માટે એલિસી પેલેસ પર આમંત્રિત કર્યો

માલીના એક ઈમિગેન્ટે ફ્રાન્સના પેરિસમાં એક ઈમારતના ચોથા માળે લટકી રહેલા બાળકને બચાવનાર સાહસિક યુવાનને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યએલ મેંક્રોએ વ્યક્તિગત રીતે ધન્યવાદ આપવા માટે સોમવારે એલિસી પેલેસ પર આમંત્રિત કર્યો હતો. પેરિસમાં જ્યાં ઘટના ઘટી તેને આધારે ગાસામાને સ્પાઈડરમેન ઓફ 18નું માન આપ્યું છે તેમજ ફ્રાન્સે યુવાનને નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે

(12:00 am IST)