મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

હરિયાણાના નવ જિલ્લામાં આજે રાતથી સોમવાર સવાર સુધી સજ્જડ લોકડાઉન લાગુ કરાયું

હરિયાણાના પંચકુલા ગુડ ગામ ફરીદા હિસાર સોનીપત રોહતક કરનાલ સીરસા અને ફતેહાબાદ સહિત નવ જિલ્લામાં વિકેન્ડ લોક ડાઉન લાદી દેવામાં આવ્યો છે જે આજે રાત્રે ૧૦ વાગ્યાથી સોમવારે સવારે પાંચ વાગ્યા સુધી અમલમાં રહેશે. જીવનજરૂરી સેવાઓ  માટે છૂટ આપવામાં આવી છે.

(8:00 pm IST)