મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

અનેક રાજ્યોમાં કોરોના આતંક યથાવત ચાલુ : નવા કેસો રોજેરોજ વિક્રમ સર્જતા જાય છે : મહારાષ્ટ્રમાં આજે પણ ૬૬ હજાર નવા કેસ નોંધાયા : કેરળ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને દિલ્હીની પણ એ જ સ્થિતિ

મહારાષ્ટ્રમાં દરરોજ સતત ૬૬ હજારથી વધુ કોરોના કેસ નોંધાય છે : કેરળમાં આંકડો વધતો જાય છે ૩૮ હજારે પહોંચ્યો : એવી જ સ્થિતિ ઉત્તરપ્રદેશની છે : ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં ૩૫ હજાર નવા કેસ નોંધાયા : દિલ્હી પણ પાછળ નથી, ૨૪ હજાર કોરોના કેસ : એકલા બેંગ્લોરમાં લગભગ ૨૦ હજાર કોરોના કેસ નોંધાયા : તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન આ ત્રણ રાજ્યોમાં ૧૭ હજારથી વધુ કેસ : છત્તીસગઢમાં ૧૫ હજાર : આંધ્ર, ગુજરાત અને હરિયાણામાં ૧૪ હજાર નવા કોરોના કેસ નોંધાયા : બિહારમાં તેર હજાર, મધ્યપ્રદેશમાં ૧૨ હજાર : મહારાષ્ટ્રના પૂણેમાં ફરી ૧૨ હજાર આસપાસ નવા કેસ, નાગપુરમાં ૭૦૦૦ અને મુંબઈમાં ૪૦૦૦ કોરોના કેસ નોંધાયા છે : ગુજરાતના અમદાવાદમાં રાબેતા મુજબ ૫૨૫૮, સુરતમાં ૧૮૩૬ વડોદરા ૬૩૯ અને રાજકોટમાં ૬૦૭ નવા કોરોના કેસ ૨૪ કલાકમાં નોંધાયા : ટચુકડા દીવમાં પણ ૫૭૦ કેસ એક જ દિવસમાં થયા છે.

મહારાષ્ટ્ર    :    ૬૬,૧૫૯

કેરળ        :    ૩૮,૬૦૭

ઉત્તરપ્રદેશ  :    ૩૫,૧૦૪

કર્ણાટક      :    ૩૫,૦૨૪

દિલ્હી       :    ૨૪,૨૩૫

બેંગ્લોર      :    ૧૯,૬૩૭

તમિલનાડુ  :    ૧૭,૮૯૭

પશ્ચિમ બંગાળ   :        ૧૭,૪૦૩

રાજસ્થાન   :    ૧૭,૨૬૯

છત્તીસગઢ  :    ૧૫,૮૦૪

આંધ્રપ્રદેશ  :    ૧૪,૭૯૨

ગુજરાત     :    ૧૪,૩૨૭

હરિયાણા    :    ૧૩,૯૪૭

બિહાર       :    ૧૩,૦૮૯

મધ્યપ્રદેશ  :    ૧૨,૭૬૨

પુણે         :    ૧૧,૮૮૬

તેલંગાણા   :    ૭,૯૯૪

નાગપુર     :    ૭,૭૭૭૫

ઓડિશા     :    ૬,૯૯૭

પંજાબ      :    ૬,૭૨૪

ઉત્તરાખંડ    :    ૬,૨૫૧

ઝારખંડ     :    ૫,૯૬૧

ચેન્નાઈ      :    ૫,૪૪૫

અમદાવાદ  :    ૫,૨૫૮

ગુડગાંવ     :    ૫,૦૪૨

મુંબઇ       :    ૪,૧૯૨

લખનૌ      :    ૪,૧૨૬

કોલકાતા    :    ૩,૯૦૧

જયપુર      :    ૩,૬૦૨

જમ્મુ કાશ્મીર    :        ૩,૪૭૪

આસામ     :    ૩,૦૭૯

હિમાચલ પ્રદેશ  :        ૩,૦૪૦

ગોવા       :    ૩,૦૧૯

સુરત       :    ૧,૮૩૬

ભોપાલ     :    ૧,૮૧૧

ઇન્દોર      :    ૧,૭૮૯

હૈદરાબાદ   :    ૧,૬૩૦

પુડ્ડુચેરી      :    ૧,૧૨૨

ચંડીગઢ     :    ૮૦૧

વડોદરા     :    ૬૩૯

રાજકોટ     :    ૬૦૭

દીવ         :    ૫૭૦

(ન્યુઝ ફર્સ્ટ)

દેશભરમાં અતિ ચિંતાજનક સ્થિતિ

અમેરિકા કરતા દરરોજ ૮ ગણા વધુ કોરોના કેસ ભારતમાં નોંધાય છે : મૃત્યુઆંક પણ ઝડપભેર વધતો જાય છે : દિવસ આખો શહેરોમાં એમ્બ્યુલન્સની સતત ચિચિયારીઓ

અમેરિકા કરતાં ભારતમાં રોજના ૮ ગણા વધુ કોરોના કેસ નોંધાય છે, આજે પોણા ચાર લાખથી વધુ નવા કેસ અને ૩૪૯૮ નવા મૃત્યુ, દેશભરમાં અતિ ચિંતાજનક સ્થિતિ : બ્રાઝિલમાં ૬૬ હજાર : અમેરિકામાં ૪૬ હજાર : ફ્રાન્સમાં ૨૬ હજાર : જર્મનીમાં ૨૨ હજાર : ઇટાલીમાં ૧૪ હજાર : અને રશિયામાં ૯ હજાર : નવા કોરોના કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે

ભારતમાં ભયજનક સ્થિતિ : મૃત્યુઆંક ધીમે ધીમે વધતો જાય છે

ભારત          :      ૩,૮૬,૪૫૨ નવા કેસ

બ્રાઝિલ         :      ૬૬,૮૭૧. નવા કેસ

યુએસએ        :      ૪૬,૬૮૩ નવા કેસ

ફ્રાન્સ           :      ૨૬,૫૩૮ નવા કેસ

જર્મની         :      ૨૨,૦૮૩ નવા કેસ

ઇટાલી          :      ૧૪,૩૨૦ નવા કેસ

રશિયા         :      ૯,૨૮૪ નવા કેસ

કેનેડા           :      ૬,૩૧૯ નવા કેસ

જાપાન         :      ૫,૭૯૫ નવા કેસ

બેલ્જિયમ      :      ૩,૯૨૫ નવા કેસ

ઇંગ્લેંડ          :      ૨,૪૪૫ નવા કેસ

યુએઈ          :      ૧,૯૬૧ નવા કેસ

સાઉદી અરેબિયા      :  ૧,૦૨૬ નવો કેસ

દક્ષિણ કોરિયા  :      ૬૭૮ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :      ૨૮ નવા કેસ

ચીન           :      ૨૦ નવા કેસ

હોંગકોંગ        :      ૧૫ નવા કેસ

ભારતમાં કોરોના રોકેટ ગતિએ ભાગવા લાગ્યો : ૨૪ કલાકમાં અધધધ ૩ લાખ ૮૬ હજારથી વધુ નવા કેસ અને ૩૪૯૮ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૩,૮૬,૪૫૨ કેસો

નવા મૃત્યુ     :    ૩,૪૯૮

સાજા થયા     :    ૨,૯૭,૫૪૦

કુલ કોરોના કેસો    :     ૧,૮૭,૬૨,૯૭૬

એકટીવ કેસો   :    ૩૧,૭૦,૨૨૮

કુલ સાજા થયા     :     ૧,૫૩,૮૪,૪૧૮

કુલ મૃત્યુ       :    ૨,૦૮,૩૩૦

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૯,૨૦,૧૦૭

કુલ ટેસ્ટ       :    ૨૮,૬૩,૯૨,૦૮૬

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૧૫,૨૨,૪૫,૧૭૯

૨૪ કલાકમાં   :    ૨૨,૨૩,૫૪૮

પેલો ડોઝ      :    ૧૨,૭૪,૮૦૩

બીજો ડોઝ     :    ૯,૪૯,૭૪૫

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ      :    ૪૬,૬૮૩

પોઝીટીવીટી રેટ    :     ૩.૨%

હોસ્પિટલમાં    :    ૪૦,૩૮૦

આઈસીયુમાં   :    ૧૦,૧૮૦

નવા મૃત્યુ     :    ૮૬૯

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ      :    ૪૩.૫૪%

કુલ વેકસીનેશન    :     ૩૦.૧૮%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૩,૩૦,૩૦,૩૭૮ કેસો

ભારત       :     ૧,૮૭,૬૨,૯૭૬ કેસો

બ્રાઝીલ     :     ૧,૪૫,૯૦,૬૭૯ કેસો

(ન્યુઝ ફર્સ્ટ)

(1:10 pm IST)