મુખ્ય સમાચાર
News of Sunday, 29th November 2020

દુનિયા ના સૌથી એકલા હાથી ને શિફ્ટ કરતા પહેલા એને મળવા પાકિસ્તાન પહોંચી યુ એસ ગાયક ચેર

દુનિયા ના સૌથી એકલા હાથી કહેવાતા કાવનને ઇસ્લામાબાળના ચીડિયાઘર થી કંબોડીયા ની સેંકચુંરી (અભ્યારણ) માં શિફ્ટ કરતા પહેલા અમેરિકી ગાયક એને મળવા પાકિસ્તાન પહોંચી. ચેર ચીડિયાઘરમાં ૩૫ વર્ષથી રહેતા કાવન ને શિફ્ટ કરવાની વકીલાત અને એના માટે આર્થિક મદદ કરી રહી છે તે પ્રધાનમંત્રી ઇમરણખાન ને મળશે

(12:00 am IST)