મુખ્ય સમાચાર
News of Sunday, 29th November 2020

મજબૂત કોશીશો છાતા સીમાઓ પર આંતકવાદનો ખતરો ગંભીર બનેલો છે : થલ સેના પ્રમુખ

થલ સેન પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યુ કે  મજબૂત કોશીશો છાતા પશ્ચિમ સીમા પર આંતકવાદનો ખતરો ગંભીર બનેલો છે એમણે કહ્યુ ઠંડી શરૂ થવાની સાથેજ માર્ગો બંધ થવા અને બરફની ચાદર મોટી હોવાથી પહેલેથીજ ઘુસણખોરીની કોશીશો થઈ રહી છે આંતકવાદી જમ્મુ- કાશ્મીરમા ઘુસણખોરીની મજબૂત કોશિશ કરી રહ્યા છે.

(11:08 pm IST)