મુખ્ય સમાચાર
News of Friday, 29th November 2019

ર,ર૭,૦૦૦ થી વધારે ભારતીય કરી રહ્યા છે પરિવાર પ્રાયોજીત અમેરિકી ગ્રીન કાર્ડનો ઇન્તજાર

  તાજા આધિકારીક આંકડા અનુસાર ર,ર૭,૦૦૦ થી વધારે ભારતીય પરીવારો પ્રાયોજીત ગ્રીન કાર્ડનો ઇન્તજાર કરી રહ્યા છે.  ગ્રીન કાર્ડની ઇચ્છા રાખનારાઓમાં અમેરિકાના પડોશી દેશ મેકિસકોના નાગરિકોની સંખ્યા  સર્વાધિક ૧પ લાખની છે. અમેરિકી નાગરિક બીજા દેશમા રહેલ પોતાના નજીકીને ગ્રીન કાર્ડ માટે નામિત કરી શકે છે.

(8:41 am IST)