મુખ્ય સમાચાર
News of Friday, 29th November 2019

માંસાહેબ અને બાલાસાહેબ, તમારી ખૂબ જ યાદી આવી રહી છેઃ ઉદ્વવના શપથ ગ્રહણ પહેલા સુપ્રિયા સૂલે ભાવવિભોર બન્યા

એનસીપી પ્રમુખ શરદ પવારની પુત્રી અને પાર્ટી સાંસદ સુપ્રિયા સુલેએ ગુરૂવારના મનોનીત મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેના શપથગ્રહણ પહેલા ટવિટ કર્યુ માંસાહેબ અને બાલાસાહેબ તમારી ખૂબજ યાદી આવી રહી છે તમારે આજે અહીંયા હોવું જોઇએ.

        એમણે કહ્યું એમણે મને પોતાની પુત્રીથી વધારે સમજી પ્યાર આપ્યો મારા જીવનમાં એમનું યોગદાન હંમેશા ખાસ અને યાદગાર રહેશે.

(12:00 am IST)