મુખ્ય સમાચાર
News of Thursday, 29th November 2018

તમે તમારૃં કામ નથી કરતાઃ ન્યાયમાં વિલંબ માટે અદાલતની આલોચના કરો છો : કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર

જેલ સુધાર મામલાની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર સરકારને કહ્યું '' તમે તમારૂ કામ કરતા નથી, પરંતુ ન્યાય આપવામાં વિલંબ થવાને કારણે હંમેશા ન્યાયપાલિકાની આલોચના કરો છો. કોર્ટએ કહ્યું કે મોટી સંખ્યામાં જગ્યા ખાલી હોવાના કારણે ફોરેન્સીક રીપોર્ટમાં વિલંબ થાય છે. જેના કારણે અપરાધિક મામલા લાંબા સમય સુધી ચાલે છે.

(10:11 pm IST)