News of Thursday, 29th October 2020
ફ્રાંસના રાષ્ટ્રપતિ મેંક્રો પર થઇ રહેલ વ્યકિતગત હુમલાનો કડક વિરોધ કરે છે : ભારત
વિદેશ મંત્રાલયએ કહ્યું છે કે ભારત (ફ્રાંસીસી) રાષ્ટ્રપતિ ઇમૈનુમેલ મેક્રોં પર અસ્વીકાર્ય ભાષામાં થઇ રહેલ વ્યકિતગત હુમલાનો કડક વિરોધ કરે છે. મંત્રાલયએ કહ્યું અમે આ ક્રૂર આતંકવાદી હુમલાની પણ નિંદા કરીએ છીએ. જેમણે એક ફ્રાંસીસ શિક્ષકનો જીવ લીધો હતો. જેનાથી દુનિયાને ઝટકો લાગ્યો છે અમે ફ્રાંસના લોકો પ્રતિ સંવેદના વ્યકત કરીએ છીએ.
(11:08 pm IST)