મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

શોપિંગ કોમ્પ્લેકસમાં પ્રથમ માળ પર ખુલ્લા ખાડાથી નીચે પડેલ કેરલના શખ્સનું થયું મોત

નવી દિલ્હી : કેરલના કોઝિકોડમાં એક શોપિંગ કોમ્પ્લેકસના પ્રથમ માળ પર થોડી દુકાનો સામે મૌજુદ એક ખુલ્લા ખાડાથી નીચે પડેલ એક શખ્સનું મોત થયું છે તે ગ્રાઉન્ડ ફલોરના પાર્કિંગ એરીયામાં પડયો હતો અને એને તુરંત એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ સોશ્યલ મીડિયા પર ઘટનાનો એક સીસીટીવી કુટેજ પણ સામે આવ્યો છે.

(10:01 pm IST)