મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

શિવસેના એનડીએમાં પરત આવેઃ તે ન આવે તો પવાર આવે, મોટું પદ મળી શકે છે, કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે

કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું છે શિવસેના બીજી વખત બીજેપી સાથે હાથ મિલાવે. જો શિવસેના ન આવે તો એનસીપી પ્રમુખ શરદ પવારને એમની અપીલ છે કે તે મહારાષ્ટ્રના વિકાસ માટે એનડીએથી જોડાય. અઠાવલેએ કહ્યું એમને (પવાર) ભવિષ્યમાં મોટું પદ મળી શકે છે. શિવસેનાની સાથે રહેવાથી કોઇ ફાયદો નથી.

(11:39 pm IST)