મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

ફિલ્‍મમેકર અનુરાગ કશ્‍યપ પર યૌન શોષણનો આરોપ લગાવનારીએકટ્રેસ પાયલ ઘોષ મહારાષ્‍ટ્રના રાજયપાલને મળી

ફિલ્‍મ મેકર અનુરાગ કશ્‍યપ પર યૌન શોષણનો આરોપ લગાવનારી એકટ્રેસ પાયલ ઘોષ મહારાષ્‍ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશ્‍યારીની  મુલાકાત કરી પાયલએ મુલાકાતની તસ્‍વીરો શેયર કરી ટવિટ કર્યું મુશ્‍કેલીઓ આવશે પણ હું નહીં રોકાઉં આ દરમ્‍યાન કેન્‍દ્રીય મંત્રી રામદાસ અઠાવલે પણ હાજર હતા.

(11:26 pm IST)