મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

ચૂંટણી પહેલા કોવિડ-૧૯થી મરવા છતાં રોમાનિયામાં ગ્રામીણોએ મેયરને બીજી વખત જિતાડયા

રોમાનિયાના એક ગામના લોકોએ ચૂંટણીના ૧૦ દિવસ પહેલાં કોવિડ-૧૯થી માર્યા ગયેલ પોતાના મેયર ઇયોન અલીમનને બીજી વખત જિતાડયા છે. સોશયલ મીડિયા પર શેયર કરેલ એક વીડિયોમાં મતદાન સમાપ્ત થયા પછી દર્જનો ગ્રામીણ અલીમનની કબર પર મીણબતીઓ જલાવતાં જોવા મળ્‍યા. ગ્રામીણએ કહ્યું આ આપની જીત છે જાણો છો આપણે અમારા પર ગર્વ હશે

(11:25 pm IST)