મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

હું કયારેય મારા ગીત સાંભળતી ન હતી, જો સાંભળું તો ૧૦૦ ભૂલો મળેઃ લતા મંગેશકર

લતા મંગેશકરએ એક ઇંટરવ્‍યૂમાં કહ્યું છે કે તે કયારેય પોતાના ખુદના ગીતો સાંભળતા ન હતા. સોમવારના ૯૧ વરસના થયેલ ગાયિકાએ કહ્યું જો સાંભળું તો મને ૧૦૦ ભૂલો મળે. પહેલાં પણ હું રિકોર્ડિંગ ખત્‍મ કર્યા પછી હટીજતી હતી. લતાએ કહ્યું ૧૯૪૯ની ફિલ્‍મ મહલનું ગીત આયેગા આને વાલા એમની કારકિર્દીમાં અહમ મોડ લાવ્‍યું હતું.

(11:21 pm IST)