મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

સ્પેનમાં ટેંક લીક થવાથી જમીન પર પ૦,૦૦૦ લીટર શરાબની રેલમછેલઃવિડીયો આવ્યો સામે

સ્પેનના અલ્બેટેમાં એક વાઇનરીમાં આવેલ ટેંક લીક થવાથી લગભગ પ૦,૦૦૦ લીટર રેડ વાઇન જમીન પર ઢોળાયું સ્થાનિય મીડિયાના મુતાબિક કોઇ એક વાઇન વેટસના ટૂટવાથી આ ઘટના થઇ શકે છે. ટવિટર પર શેયર કરવામાં આવેલ આ વીડિયોને ૪૩૦૦૦થી વધારે લોકો લાઇક અને ૩૬૦૦૦થી વધારે લોકો રીટવિટ કરી ચૂકયાં છે.

(11:59 pm IST)