મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

લોકડાઉનમાં શાહરૂખ ખાન જમવાનું બનાવતો હતો, બહારથી ઓર્ડર કરવામાં ડર લાગતો હતોઃ પત્ની ગૌરી

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનએ એક ઇંટરવ્યૂમાં કહ્યું છે લોકડાઉનની શરૂઆતમાં અમને બહારથી ખાવાનો ઓર્ડર કરવામાં પણ ડર લાગતો હતો. શાહરૂખ ખાન ખુદ ઘરનું ખાવાનું બનાતા હતા અમે એન્જોય કરી રહ્યા છીએ. એમણે કહ્યું એમનું ખાવાનું બનાવવું મને ખૂબજ પસંદ છે. શાહરૂખ ખાન છેલ્લે ર૦૧૮માં ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યા હતા.

 

(9:35 am IST)