મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

સંઘ લોકસેવા આયોગ (યુપીએસસી) ને સુપ્રીમ કોર્ટએ કહ્યું સિવિલ સેવા પરીક્ષા ર૦ર૦ ટાળી શકાતી નથી

સંઘ લોક સેવા આયોગ (યુપીએલસી) ને સુપ્રીમકોર્ટએ કહ્યું કે સિવિલ સેવા પરીક્ષા ર૦ર૦ ટાળી નથી શકાતી કોર્ટ સિવિલ સેવા (પ્રિલિમ્સ) પરીક્ષા ટાળવા માટે યુપીએસસી ઉમેદવારોની અરજી પર સુનાવણી કરી રહ્યા છે. કોર્ટએ યુપીએસસીને મંગળવાર સુધીમાં સોગંદનામુ રજુ કરી પરીક્ષા સ્થગતિ ન કરવાના તાર્કિક કારણ બતાવવા કહ્યું છે.

 

(12:00 am IST)