News of Saturday, 29th September 2018
કેરળમાં ફરી ધોધમાર વરસાદની આગાહી :પુન ;બાંધકામ અને રાહતકામમાં સર્જાશે તકલીફ
નવી દિલ્હી :આગામી ૧૦ દિવસોમાં કેરળમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ આવી રહ્યાનું સ્કાયમેટના સીઈઓ જતીન સિંઘએ જણાવ્યું છે
.ભયાનક વરસાદી તાંડવમાંથી માંડ બેઠા થઈ રહેલા કેરળ માટે આ વરસાદ આફત સમાન બની રહેશે અને પુનઃ બાંધકામ તથા રાહત કામમાં ભારે તકલીફ સર્જાશે.
(12:00 am IST)